| સર્વોદય આશ્રમ, સણાલી - સંચાલિત | ||
| શ્રી બી.એલ.પરીખ અને એ.આર.મહેતા આશ્રમશાળા, દલપુરા. | ||
| તા : દાંતા જિ : બનાસકાંઠા. | ||
| શૈક્ષણિક વર્ષ : ૨૦૧૪ - ૨૦૧૫ દરમિયાન શાળાકીય કાર્યભાર વહેંચણી પત્રક | ||
| ક્રમ | સહ અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓ |
|
| ૧ | પ્રાર્થના કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતોનું સમગ્ર દસ્તાવેજીકરણ | |
| પ્રવેશોત્સવ અંતર્ગત કરવાની તમામ પ્રવૃત્તિઓ અને તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ | ||
| ૨ | રાષ્ટ્રીય પર્વો અને તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી માટેનું આયોજન,
અમલીકરણ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર
દસ્તાવેજીકરણ |
|
| ૪ | સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે તૈયાર કરવાના કાર્યક્રમો અને
તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ. |
|
| ૫ | તમામ કાર્યક્રમના સ્ટેજ સંચાલનની પ્રવૃત્તિ અને તે અંગેની બાબતો |
|
| ૬ | ગણિત - વિજ્ઞાન મંડળ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતોનું વિજ્ઞાનમેળા સહિતનું સમગ્ર દસ્તાવેજીકરણ. | |
| ૭ | ધોરણ : ૧ થી ૭ માટે પ્રવાસ તેમજ પર્યટનનું આયોજન અને અમલીકરણ તેમજ
તે અંગેનું દસ્તાવેજીકરણ |
|
| ૮ | S.S.A.M. અંતર્ગત સંપૂર્ણ કામગીરી અને તેના સાધનોની જાળવણી તેમજ તે
અંગેનું દસ્તાવેજીકરણ |
|
| ૯ | વ્યાયામ, રમત-ગમત, સ્વા.અને શા.શિ. અને યોગને લગતી તમામ બાબતો,
દસ્તાવેજીકરણ |
|
| ૧૦ | શાળાકીય પર્યાવરણ જતન અને તેમાં સુધારો લાવવાની તમામ બાબતો |
|
| ૧૧ | સ્પર્ધાત્મક બાહ્ય પરીક્ષાઓ અને તે અંગેની તમામ બાબતોનું
દસ્તાવેજીકરણ |
|
| ૧૨ | બુલેટીન બોર્ડને નિયમિત અદ્યતન કરવું અને તે તમામ દસ્તાવેજોનું
એકત્રીકરણ અને સાચવણી |
|
| ૧૩ | અહેવાલ લેખન તેમજ તાત્કાલિક મોકલવાની માહિતીઓનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ |
|
ચાલતી પટ્ટી
શાળાકીય
- હોમ
- મારી શાળા
- અભ્યાસિક પ્રવૃત્તિઓ
- ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
- રમત-ગમત
- પ્રવાસ/પર્યટન
- એસ.એમ.સી.
- કર્મચારી
- બાળ સિદ્ધિઓ/સંકલન
- ક્વિઝ
- કેમેરાના નયને
- જ્ઞાનપથ
- વાર્ષિકોત્સવ
- સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ
- દિનચર્યા
- સ્વછતા અભિયાન
- ખેલમહાકુંભ
- માસિક પ્રગતિ અહેવાલ
- ઔષધિ બાગ
- કીચન ગાર્ડન
- વાલી સંમેલન
- ઉત્સવ ઉજવણી
- સંસ્થાના સુકાનીઓ
- વિશેષ કાર્ય
સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ
(
Atom
)

ટિપ્પણીઓ નથી :
ટિપ્પણી પોસ્ટ કરો