વાલી સંમેલન

                            તા : ૧૨/૦૨/૨૦૧૫ ના રોજ સર્વોદય આશ્રમ, સણાલી સંચાલિત શ્રી બી.એલ.પરીખ અને એ.આર.મહેતા આશ્રમશાળા, દલપુરાનું વાલી સંમેલન સંસ્થાના ટ્રસ્ટીશ્રી એલ.બી.પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયું.

















ટિપ્પણીઓ નથી :

ટિપ્પણી પોસ્ટ કરો