આશ્રમશાળા દિનચર્યા
ક્રમ
|
પ્રવૃત્તિ સમય
|
કુલ સમય
|
પ્રવૃત્તિ કાર્યની વિગત
|
નોંધ
|
૧
|
પ્રાત: ૫:૩૦
|
..........
|
પ્રાત: ઉત્થાન
|
|
૨
|
૫:૩૦ થી ૬:૦૦
|
૩૦ મિનિટ
|
દાતણ – પાણી4 શૌચક્રિયા
|
|
૩
|
૬:૦૦ થી ૬:૧૫
|
૧૫ મિનિટ
|
સવારની પ્રાર્થના – ભજન – ધૂન
|
|
૪
|
૬:૧૫ થી ૬:૩૦
|
૧૫ મિનિટ
|
કસરત - યોગ
|
|
૫
|
૬:૩૦ થી ૭:૦૦
|
૩૦ મિનિટ
|
શ્રમકાર્ય
|
|
૬
|
૭:૦૦ થી ૭:૧૫
|
૧૫ મિનિટ
|
અલ્પાહાર
|
|
૭
|
૭:૧૫ થી ૮:૦૦
|
૪૫ મિનિટ
|
નિત્યક્રમ – સ્નાનકાર્ય – કપડાં સફાઇ
|
|
૮
|
૮:૦૦ થી ૮:૧૫
|
૧૫ મિનિટ
|
કેશતેલ અને વિશ્રામ
|
|
૯
|
૮:૧૫ થી ૯:૩૦
|
૭૫ મિનિટ
|
શાળાકીય સ્વાધ્યાયકાર્ય4 વાંચન – લેખન
|
|
૧૦
|
૯:૩૦ થી ૧૦:૧૫
|
૪૫ મિનિટ
|
બપોરનું ભોજન
|
|
૧૧
|
૧૦:૧૫ થી ૧૦:૩૦
|
૧૫ મિનિટ
|
શાળાની પૂર્વ તૈયારી
|
|
૧૨
|
૧૦:૩૦ થી ૧૦:૪૫
|
૧૫ મિનિટ
|
વિશ્રામ
|
|
૧૩
|
૧૦:૪૫ થી ૫:૦૦
|
૧૫ મિનિટ
|
શૈક્ષણિક કાર્ય
|
|
૧૪
|
૫:૦૦ થી ૫:૧૫
|
૧૫ મિનિટ
|
વિશ્રામ
|
|
૧૫
|
૫:૧૫ થી ૫:૩૦
|
૧૫ મિનિટ
|
શ્રમકાર્ય
|
|
૧૬
|
૫:૩૦ થી ૬:૦૦
|
૩૦ મિનિટ
|
મુક્ત હરવું – ફરવું
|
|
૧૭
|
૬:૦૦ થી ૬:૩૦
|
૩૦ મિનિટ
|
સાંજનું વાળું
|
|
૧૮
|
૬:૩૦ થી ૬:૪૫
|
૧૫ મિનિટ
|
વામકુક્ષિ
|
|
૧૯
|
૬:૪૫ થી ૭:૧૫
|
૩૦ મિનિટ
|
રમત – ગમત
|
|
૨૦
|
૭:૧૫ થી ૭:૪૫
|
૩૦ મિનિટ
|
સાંજની પ્રાર્થના – ભજન – ધૂન
|
|
૨૧
|
૭:૪૫ થી ૯:૦૦
|
૭૫ મિનિટ
|
ગૃહકાર્ય4 વાંચન – લેખન
|
|
૨૨
|
૯:૦૦ થી.........
|
.......
|
શયન......
|
નોંધ: વિવિધ ઋતુઓ પ્રમાણે તેમજ આકસ્મિક સંજોગોવસાત નિત્ય પ્રવૃત્તિકાર્ય સમય પત્રક્માં ફેરફારકરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી :
ટિપ્પણી પોસ્ટ કરો